પૃથ્વીની ફરતે ભ્રમણ કરતાં ઉપગ્રહમાં રહેલા અવકાશયાત્રીનું વજન કેટલું હોય ?
શૂન્ય
પૃથ્વી પરના વજન જેટલું
પૃથ્વી પરના વજન કરતાં વધારે
પૃથ્વી પરના વજન કરતાં ઓછું
$\frac {GM_e}{gr^2}$ નું પારિમાણિક સૂત્ર લખો.
વ્યક્તિને વધુ માત્રામાં પદાર્થનો જથ્થો $kg-wt$ માં ક્યાં મળે?
પૃથ્વીનું દળ બદલાયા સિવાય, પૃથ્વીની ત્રિજ્યા અડધી થાય તો પદાર્થનું વજન શોધો.
$100\, kg$ દળ અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા ગોળાની સપાટી પર $10\, g$ નો કણ છે, તેને અનંત અંતરે લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય શોધો. ($\left.G=6.67 \times 10^{-11} Nm ^{2} / kg ^{2}\right)$
સ્ટીલના અને લાકડાના દડાને $h$ ઊંચાઈ થી શૂન્યાવકાશ માથી મુક્ત કરવામાં આવે તો બંનેને જમીન પહોચવા લાગતો સમય...