જો પૃથ્વીનું દળ અને ત્રિજ્યા બંન્નેમાં $1\%$ નો ઘટાડો થાય તો ગુરુત્વ પ્રવેગમાં કેટલો ફેરફાર થાય?
$1\%$ નો ઘટાડો
$1\%$ નો વધારો
$2\%$ નો વધારો
ફેરફાર ના થાય
પૃથ્વીના કેન્દ્રથી અંતર $d$ સાથે ગુરુત્વપ્રવેગ $g$ માં થતા બદલાવને શ્રેષ્ઠ રીતે રજુ કરે છે. ($ R=$ પૃથ્વીની ત્રિજયા)
જો પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ $10 m/s^2 $ હોય તો પૃથ્વી ના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ કેટલો થાય?( પૃથ્વીની ત્રિજ્યા$=R$ )
પૃથ્વી એકાએક ઝડપથી ફરવા લાગે,તો પદાર્થનું વજન...
જ્યારે પદાર્થ ને જમીનમાં વધુ ઊંડાઈએ લઈ જતાં
બે $m_1$ અને $m_2\, (m_1 < m_2)$ને અમુક અંતરેથી મક્ત કરવામાં આવે છે.જે ગુરુત્વાકર્ષણને કારણે એકબીજા તરફ આકર્ષાય છે તો...