$0.15\, \mathrm{~kg}$ દળ ધરાવતા એક બોલને $10\, m$ ઊંચાઈએથી છોડવામાં આવે છે, તો તે ભોંયતળિયાને અથડાઈને સમાન ઊંચાઇ સુધી રિબાઉન્ડ થાય છે. બોલને અપાતા આવેગનું મૂલ્ય $......$ ની નજીક હશે. $\left(\mathrm{g}=10 \,\mathrm{~m} / \mathrm{s}^{2}\right)$ ($\mathrm{kg}\, \mathrm{m} / \mathrm{s}$ માં)

  • [NEET 2021]
  • A

    $0$

  • B

    $4.2$

  • C

    $2.1$

  • D

    $1.4$

Similar Questions

જુદા જુદા દળના બે પદાર્થોના વેગમાન સમાન છે, તો તેમાંથી કયો પદાર્થ વધુ ઝડપી હશે ?

$X$ -અક્ષ ની સાપેક્ષે ગતિ કરતાં પદાર્થ પર લાગતાં બળનું મૂલ્ય આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમય $(t)$ સાથે બદલાય છે. જો $t=0$ સમયે પદાર્થનો વેગ $v_0$ છે, ત્યારે $t=T_0$ પર તેનો વેગ કેટલો હશે..

સુરેખ પથ પર ગતિ કરતાં પદાર્થને કોણીય વેગમાન પણ હોઈ શકે ? 

વિધાન: રોકેટ હવાને પાછળ તરફ ધકેલીને આગળ તરફ ગતિ કરે છે.

કારણ: ન્યુટન ના ત્રીજા નિયમ મુજબ હવા તેને આગળ વધવા માટે જરુરી ધક્કો આપે છે.

  • [AIIMS 2001]

$1000\,kg$ ની એક બસ સ્ટેશન પર ઊભી છે, તો બસનું રેખીય વેગમાન કેટલું ?