વિધાન: રોકેટ હવાને પાછળ તરફ ધકેલીને આગળ તરફ ગતિ કરે છે.

કારણ: ન્યુટન ના ત્રીજા નિયમ મુજબ હવા તેને આગળ વધવા માટે જરુરી ધક્કો આપે છે.

  • [AIIMS 2001]
  • A

    વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.

  • B

    વિધાન અને કારણ બંને સત્ય છે પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.

  • C

    વિધાન સત્ય છે પરંતુ કારણ અસત્ય છે.

  • D

    વિધાન અને કારણ બંને અસત્ય છે.

Similar Questions

એક-પરિમાણમાં ગતિ કરતાં $0.4$ $ kg$ દળ ધરાવતા પદાર્થ માટે $ x-t $ આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે,તો દરેક બળના આઘાતનું મૂલ્ય .......... $N-s$ છે.

  • [AIEEE 2010]

$50$ ગ્રામ દળ ધરાવતાં પદાર્થનો વેગ $20\,cm/s$ છે. તેની પર $50$ ડાઈનનું સતત બળ લાગે, તો $5$ સેકન્ડને અંતે વેગમાન કેટલું થાય ? 

સુરેખ પથ પર ગતિ કરતાં પદાર્થને કોણીય વેગમાન પણ હોઈ શકે ? 

આકૃતિ $4 \,kg$ દળના એક કણનો સ્થાન-સમય આલેખ દર્શાવે છે. $(a)$ $t\, <\, 0, t \,> \,4\; s, 0 \,<\, t \,< \,4\; s$ સમયે કણ પર લાગતું બળ $(b)$ $t = 0$ અને $t\, < \,4 \,s$ સમયે આઘાત શોધો. (ગતિ એક પારિમાણિક ગણો)

એક રમતવીર લાંબીકૂદ કરતાં પહેલાં થોડા અંતર સુધી દોડે છે. શાથી ?