$1000\,kg$ ની એક બસ સ્ટેશન પર ઊભી છે, તો બસનું રેખીય વેગમાન કેટલું ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

શૂન્ય.કારણ કે રેખીય વેગમાન $\vec{p}=m \vec{v}$ માં $\vec{v}=0$ છે તેથી $\vec{p}=0$.

Similar Questions

એક બૅટ્સમૅન બૉલને તેની $12 \;m/ s$ ની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બૉલરની દિશામાં પાછો ફટકારે છે. જો બૉલનું દળ ( $0.15 \;kg$ હોય, તો બૉલ પર લાગતો આઘાત શોધો. (બૉલની ગતિ સુરેખ ધારો. )

$5 \,kg$ દળનો એક પદાર્થ $t=0 \,s$ સમય પર $\vec{v}=(2 \hat{i}+6 \hat{j}) \,m / s$ વેગ સાથે ગતિ કરી રહ્યો છે. તે $t =2 \,s$ સમય પછી પદાર્થનો વેગ $(10 \hat{i}+6 \hat{j})$ છે, તો પદાર્થનાં વેગમાનમાં થતો ફેરફાર ..............  $kg m / s$ હશે.

એક બૅટ્સમૅન એક બૉલનું તેની $54\; km/h$ ની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય $45^o$ ના કોણ જેટલું આવર્તન $(deflection)$ કરે છે. બૉલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે ? ( બોલનું દળ $0.15 \;kg$ છે. )

$m$ દળના પદાર્થને સમક્ષિતિજ સાથે $45^o $ ના પ્રક્ષિપ્તકોણે $ v$ ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે કણ જમીન પર આવે, ત્યારે તેના વેગમાનના ફેરફારનું મૂલ્ય કેટલું હશે?

  • [AIPMT 2008]

એક $3 kg$ દળનો એક બોલ  $10 m/sec$  ના વેગથી $60^o$ ના ખૂણે દિવાલ પર અથડાય છે અને અથડામણ પછી તે તેટલા જ ખૂણે અને તેટલી જ ઝડપે પાછો ફરે છે.  $MKS$  એકમમાં બોલના વેગમાનનો ફેરફાર કેટલો હશે?