$60gm$ દળનો દડો દીવાલ સાથે $4m/s$ ના વેગથી અથડાઇને તે જ વેગથી પાછો આવે,તો વેગમાનમાં થતો ....$kg{\rm{ - }}m/s$ ફેરફાર
એક-પરિમાણમાં ગતિ કરતાં $0.4$ $ kg$ દળ ધરાવતા પદાર્થ માટે $ x-t $ આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે,તો દરેક બળના આઘાતનું મૂલ્ય .......... $N-s$ છે.
દરેક $m$ દળના $100$ દડાઓ, $v$ જેટલી ઝડપથી ગતિ કરી દિવાલને લંબરૂપે અથડાય છે. દડાઓ તેટલી જ ઝડપ સાથે $t$ સેકન્ડમાં પરાવર્તિત થાય છે. દડાઓ દ્વારા દિવાલ ઉપર લગાવાતું કુલ બળ $..........$ થશે.
એક સ્ત્રી $500\, g$ દળનો પદાર્થ $25\,ms^{-1}$ ની ઝડપથી ફેંકે તો ...
$(a) $ પદાર્થને બળનો આઘાત કેટલો આપ્યો હશે ?
$(b)$ જો પદાર્થ દીવાલ સાથે અથડાઇને મૂળ ઝડપથી અડધી ઝડપે પાછો આવતો હોય તો પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર કેટલો હશે ?
જ્યારે $4 \,kg$ ની રાઈફલને છોડવામાં આવે છે, તો $10 \,g$ ની ગોળી $3 \times 10^6 \,cm / s ^2$ નો પ્રવેગ મેળવે છે. રાઈફલ પર લાગતું બળનું મૂલ્ય (ન્યુટનમાં) છે