જુદા જુદા દળના બે પદાર્થોના વેગમાન સમાન છે, તો તેમાંથી કયો પદાર્થ વધુ ઝડપી હશે ?
ઓછા દળવાળો પદાર્થ ઝડપી હશે.
$m_{1} v_{1}=m_{2} v_{2}$
$\therefore \frac{v_{1}}{v_{2}}=\frac{m_{2}}{m_{1}} \quad m_{1}$ અને $m_{2}$ દળ અને $v_{1}$ અને $v_{2}$ તેમની ઝડપ છે તથા $m_{2}>m_{1}$ છે. $m_{2}>m_{1}$ હોય, તો
$\frac{v_{1}}{v_{2}}>1$
$\therefore v_{1}>v_{2}$
$m=3.513$ $kg$ દળ ધરાવતો પદાર્થ $X-$ અક્ષની દિશામાં $5.00$ $ms^{-1}$ ની ઝડપથી ગતિ કરે છે. તેના વેગમાનનું મૂલ્ય .......... $kgms^{-1}$ નોંધવું જોઇએ. (સાર્થક અંકને ધ્યાનમાં લેતા)
એક બેટ્સમેન $0.4 \,kg$ દળ ધરાવતા બોલને પાછો બોલરની જ દિશામાં તેની પ્રારંભિક ઝ5પ $15 \,ms ^{-1}$ ને બદલ્યા વગર ફટકારે છે. બોલને આપવામાં આવતો આવેગ (બોલને રેખીય ગતિ છે તેમ ધારતાં) ......... $Ns$ હશે.
$5 \,kg$ દળનો એક પદાર્થ $t=0 \,s$ સમય પર $\vec{v}=(2 \hat{i}+6 \hat{j}) \,m / s$ વેગ સાથે ગતિ કરી રહ્યો છે. તે $t =2 \,s$ સમય પછી પદાર્થનો વેગ $(10 \hat{i}+6 \hat{j})$ છે, તો પદાર્થનાં વેગમાનમાં થતો ફેરફાર .............. $kg m / s$ હશે.
$0.1 \,kg$ ના પદાર્થનો સ્થાન વિરુધ્ધ સમયનો ગ્રાફ આપેલ છે.તો $2\, sec$ એ બળનો આધાત .......... $kg\,m\,{\sec ^{ - 1}}$ થશે.
ગતિ કરતાં પદાર્થની ઝડપ બમણી કરવામાં આવે, તો......