$\vec{A}$ એવી સદિશ રાશિ છે કે $|\vec{A}|=$ અશૂન્ય અચળાંક છે. નીચેનામાંથી ક્યું સમીકરણ $\vec{A}$ માટે સાચું છે?

  • [JEE MAIN 2022]
  • A

    $\overrightarrow{ A }\cdot \overrightarrow{ A }=0$

  • B

    $\overrightarrow{ A } \times \overrightarrow{ A }<0$

  • C

    $\overrightarrow{ A } \times \overrightarrow{ A }=0$

  • D

    $\overrightarrow{ A } \times \overrightarrow{ A }>0$

Similar Questions

જો $\vec{P}=3 \tilde{i}+\sqrt{3} \hat{j}+2 \hat{k}$ અને $\vec{Q}=4 \hat{i}+\sqrt{3} \hat{j}+2.5 \hat{k}$ હોય, તો $\vec{P} \times \vec{Q}$ ની દિશામાં એકમ સદિશ $\frac{1}{x}(\sqrt{3} i+\hat{j}-2 \sqrt{3} \hat{k})$ છે . $x$ નું મૂલ્ય $..........$ થશે.

  • [JEE MAIN 2023]

ત્રણ સદિશો $\vec{A}=(-x \hat{i}-6 \hat{j}-2 \hat{k}), \vec{B}=(-\hat{i}+4 \hat{j}+3 \hat{k})$ અને $\vec{C}=(-8 \hat{i}-\hat{j}+3 \hat{k})$ માટે જો $\vec{A} \cdot(\vec{B} \times \vec{C})=0$ હોય તો $x$ નું મૂલ્ચ. . . . . .છે.

  • [JEE MAIN 2024]

જો $\overrightarrow{ P } \times \overrightarrow{ Q }=\overrightarrow{ Q } \times \overrightarrow{ P }$ હોય તો $\overrightarrow{ P }$ અને $\overrightarrow{ Q }$ વચ્ચેનો કોણ $\theta\left(0^{\circ} < \theta < 360^{\circ}\right)$ છે. જ્યાં $\theta$ નું મૂલ્ય ....... ડિગ્રી હશે.

  • [JEE MAIN 2021]

$\vec A = 3\hat i + 4\hat j + 5\hat k$ અને $\vec B = 3\hat i + 4\hat j - 5\hat k$ સદીશો વચ્ચેનો ખૂણો ($^o$ માં) કેટલો હશે?

  • [AIPMT 1994]

સદિશો $ \overrightarrow A = 3\hat i - 6\hat j + 2\hat k $ અને $ \overrightarrow B = 2\hat i + \hat j - 2\hat k $ બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે?