ત્રણ સદિશો $\vec{A}=(-x \hat{i}-6 \hat{j}-2 \hat{k}), \vec{B}=(-\hat{i}+4 \hat{j}+3 \hat{k})$ અને $\vec{C}=(-8 \hat{i}-\hat{j}+3 \hat{k})$ માટે જો $\vec{A} \cdot(\vec{B} \times \vec{C})=0$ હોય તો $x$ નું મૂલ્ચ. . . . . .છે.

  • [JEE MAIN 2024]
  • A

    $2$

  • B

    $4$

  • C

    $6$

  • D

    $8$

Similar Questions

બે બળોના સરવાળાનો પરિણામી સદિશ, તેના બાદબાકીના સદિશને લંબ છે. આ કિસ્સામાં બળો ..........

  • [AIPMT 2003]

$\vec A $ નો $\vec B $ પરનો પ્રક્ષેપણ શોધો ?

જો બે સદીશ $\vec{A}$ અને $\vec{B}$ માટે $\vec{A} . \vec{B}=[\vec{A} \times \vec{B}]$ સંબધ સાચો હોય, તો $[\vec{A}-\vec{B}]$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2021]

સદિશોનો ગુણાકાર કઈ કઈ રીતે થાય તે સમજાવો. 

$\overrightarrow A = \hat iA\,\cos \theta + \hat jA\,\sin \theta $ જે સદીશ છે બીજો સદીશ $\overrightarrow B $ જે $\overrightarrow A$ ને લંબ હોય તો .... થાય.