જો $\vec{P}=3 \tilde{i}+\sqrt{3} \hat{j}+2 \hat{k}$ અને $\vec{Q}=4 \hat{i}+\sqrt{3} \hat{j}+2.5 \hat{k}$ હોય, તો $\vec{P} \times \vec{Q}$ ની દિશામાં એકમ સદિશ $\frac{1}{x}(\sqrt{3} i+\hat{j}-2 \sqrt{3} \hat{k})$ છે . $x$ નું મૂલ્ય $..........$ થશે.

  • [JEE MAIN 2023]
  • A

    $3$

  • B

    $2$

  • C

    $1$

  • D

    $4$

Similar Questions

$\overrightarrow A = \hat iA\,\cos \theta + \hat jA\,\sin \theta $ જે સદીશ છે બીજો સદીશ $\overrightarrow B $ જે $\overrightarrow A$ ને લંબ હોય તો .... થાય.  

બે સમાંતર કે પ્રતિસમાંતર સદિશોનો સદિશ ગુણાકાર કેટલો મળે ?

$ \hat i + 2\hat j + 3\hat k $ અને $ 3\hat i - 2\hat j + \hat k $  થી બનતા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે?

એક જ દિશામાં ન હોય તેમજ એક જ સમતલમાં ન હોય તેવા સદિશો ${\vec  A }$, ${\vec  B }$ અને ${\vec  C }$ છે તો $\vec  A \, \times \,\left( {\vec  B \, \times \vec  {\,C} } \right)$  ની દિશા વિશે તમે શું કહી શકો ? 

$(\vec{M} \times \vec{N})$ અને $(\vec{N} \times \vec{M})$ સદિશો વચ્ચેનો ખૂણો શું થાય?