બહુપદી $x^{3}+x^{2}-10 x+8$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને ભાગફળ તથા શેષ મેળવો
$x+3$
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
બહુપદી $2 x+3$ નું શૂન્ય $\frac{3}{2}$ છે.
ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય $(21)^{3}+(15)^{3}+(-36)^{3}$ ની કિંમત મેળવો.
અવયવ પાડો
$x^{2}+4 y^{2}+9 z^{2}-4 x y-12 y z+6 z x$
નીચે આપેલી બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ $(x-1)$ છે, તે નક્કી કરો
$x^{3}+6 x^{2}-9 x-14$