$x^{4}+1 ; x+1$ પૈકી પ્રથમ બહુપદીને બીજી બહુપદી વડે ભાગતાં ભાગફળ અને શેષ શોધો.
નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો ?
$5 x^{2}-7 x+3 \sqrt{x}$
વિસ્તરણ કરો
$(2 a+3 b)^{2}$
અવયવ પાડો
$8 x^{3}+27 y^{3}+36 x^{2} y+54 x y^{2}$
$16 x^{2}-24 x+9$ ને $4 x-3,$ વડે ભાગતાં મળતી શેષ શોધો.