ઊર્જાના વિવિધ સ્વરૂપો વચ્ચેની સામ્યતા લખો.
એક $R$ ત્રિજ્યાનો લીસો ગોળો એક સુરેખ રેખા પર અચળ પ્રવેશ $a = g$ થી ગતિ કરે છે. એક કણને ગોળાના ઉપરના ભાગમાં રાખેલો છે. તેને ત્યાંથી ગોળાની સાપેક્ષે શૂન્ય વેગથી મુક્ત (છોડવામાં) કરવામાં આવે છે. કણ સરકે છે તે દરમિયાન ખૂણા $\theta$ ના વિધેયમાં ગોળાની સાપેક્ષે તેની ઝડપ કેટલી હશે?
લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલાં તોપ ગોળો $m_1$ અને $m_2$ ના બે ભાગોમાં વિસ્ફોટ પામે છે. જો વિસ્ફોટ પછી તરત જ $m_1$ દળ $u$ ઝડપથી ગતિ કરે તો વિસ્ફોટ દરમિયાન આંતરિક બળો વડે થયેલ કાર્ય કેટલું છે
એક કિલોગ્રામ પદાર્થને સમતુલ્ય ઊર્જા કેટલી ?
$500 \,gm$ દળ ધરાવતો એક કણ $v= b x^{5 / 2}$ જેટલા વેગ સાથે સીધી રેખા પર ગતિ કરે છે. તેના $x=0$ થી $x=4 \,m$ જેટલા સ્થળાંતર દરમ્યાન સમાન બળ દ્વારા થતું કાર્ય ........... $J$ થશે. ($b=0.25 \,m ^{-3 / 2} s ^{-1}$ લો.)
જો $E \,-\,V < 0$ હોય, તો આ સ્થિતિ શક્ય છે ?