ગણને ગુણધર્મની રીતે લખો : $\{ 3,6,9,12\}$
$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? : $\varnothing \in A$
ગણ સમાન છે ? તમારા જવાબની યથાર્થતા ચકાસો. $“\mathrm{ALLOY}"$ ના મૂળાક્ષરોનો ગણ $\mathrm{X}$ અને $“\mathrm{LOYAL}”$ ના મૂળાક્ષરોનો ગણ $\mathrm{B}$ છે.
ગણ સાન્ત કે અનંત છે? : $x$ -અક્ષને સમાંતર રેખાઓનો ગણ
$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? : $\{\varnothing\} \subset A$