નીચેનાં વિધાનો માટે તમે ક્યા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો :
કાટકોણ ત્રિકોણોનો ગણ
ગણ સાન્ત કે અનંત છે? : $100$ કરતાં મોટા ધન પૂર્ણાકોનો ગણ
ગણને ગુણધર્મની રીતે લખો : $\{ 2,4,6 \ldots \} $
ગણ સાન્ત કે અનંત છે? : $5$ ની ગુણિત સંખ્યાઓનો ગણ
$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? : $\varnothing \in A$