ખાલીગણનાં છે ? : $\{ y:y$ એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. $\} $

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\{ y:y$ is a point common to any two parallellines $\} $ is a null set because parallel lines do not intersect. Hence, they have no common point.

Similar Questions

$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? :  $\{1,2,5\}\in A$

ગણ સમાન છે ? કારણ આપો : $A = \{ 2,3\} ,\quad \,\,\,B = \{ x:x$ એ ${x^2} + 5x + 6 = 0$ નો ઉકેલ છે. $\} $

જો ગણ $A$ માં $n$ ઘટકો હોય તો $A$ ના ઉપગણની સંખ્યા મેળવો.

ગણ સાન્ત કે અનંત છે? : $5$ ની ગુણિત સંખ્યાઓનો ગણ 

ગણ $\{ x:x$ એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને ${x^2} < 40\} $ ને યાદીની રીતે લખો.