ગણના બધા જ ઘટકો લખો : $C = \{ x:x$ એ પૂર્ણાક છે, ${x^2} \le 4\} $
$A \cup \{1, 2\} = \{1, 2, 3, 5, 9\}$ થાય તેવો નાનામાં નાનો ગણ $A$ મેળવો.
વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ a,b\} \not\subset \{ b,c,a\} $
ગણ સાન્ત કે અનંત છે? : વર્ષના મહિનાઓનો ગણ
આપેલા ગણના તમામ ઉપગણો લખો : $\{ 1,2,3\} $