નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ-અભિવ્યક્તિ છે તે જણાવો.

$(i)$ $\frac{36}{100}$

$(ii)$ $\frac{1}{11}$

$(iii)$ $4 \frac{1}{8}$

$(iv)$ $\frac{3}{13}$

$(v)$ $\frac{2}{11}$

$(vi)$ $\frac{329}{400}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ $\frac{36}{100}=0.36$

સંમેય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ સાન્ત છે. 

$(ii)$ $\frac{1}{11}=0.090909 \ldots \ldots=0 . \overline{09}$

અહીં દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત્ત છે. 

$(iii)$ $4 \frac{1}{8}=\frac{33}{8}=4.125$

અહીં શેષ $0$ છે. ભાગાકાર સ્વરૂપ સાન્ત છે. તેથી દશાંશ સ્વરૂપમાં અભિવ્યક્તિ સાન્ત છે.

$(iv)$ $\frac{3}{13}=0.230769230769 \ldots .$$=0 . \overline{230769}$

આમ, દશાંશ સ્વરૂપમાં અભિવ્યક્તિ અનંત આવૃત્ત છે.  (પુનરાવર્તિત દશાંશ નિરૂપણ) છે. 

$(v)$ $\frac{2}{11}=0.18181818 \ldots \ldots .$$=0 . \overline{18}$

અહીં, સંમેય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે.

$(vi)$ $\frac{329}{400}=0.8225$

અહીં શેષ $0$ છે માટે ભાગાકાર સ્વરૂપ સાન્ત છે. તેથી, દશાંશ અભિવ્યક્તિ સાન્ત છે.

Similar Questions

સાદુરૂપ આપો :

$(i)$ $2^{\frac{2}{3}} \cdot 2^{\frac{1}{3}}$

$(ii)$ $\left(3^{\frac{1}{5}}\right)^{4}$

$(iii)$ $\frac{7^{\frac{1}{5}}}{7^{\frac{1}{3}}}$

$(iv)$ $13^{\frac{1}{5}} \cdot 17^{\frac{1}{5}}$

શું શૂન્ય એ એક સંમેય સંખ્યા છે ? શું તમે તેને $p$ પૂર્ણાક તથા $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવા $p$, $q$ માટે $\frac{p}{q}$ સ્વરૂપમાં લખી શકશો ?

$ \sqrt{9.3}$ ને સંખ્યારેખા પર દર્શાવો.

કિંમત શોધો :

$(i)$ $9^{\frac{3}{2}}$

$(ii)$ $32^{\frac{2}{5}}$

$(iii)$ $16^{\frac{3}{4}}$

$(iv)$ $125^{\frac{-1}{3}}$

$7 \sqrt{5}, \,\frac{7}{\sqrt{5}}, \,\sqrt{2}+21, \,\pi-2$ એ અસંમેય સંખ્યાઓ છે કે નહિ ? ચકાસો.