નીચેનામાં $x^2$ નો સહગુણક લખો  :

$(i)$ $\frac{\pi}{2} x^{2}+x$               $ (ii)$ $\sqrt{2} x-1$

  • A

    $\frac{\pi}{2}$ અને $0$

  • B

    $\pi $ અને $0$

  • C

    $2$ અને $0$

  • D

    $\frac{\pi}{2}$ અને $\pi $

Similar Questions

$7+3 x$ એ $3 x^{3}+7 x$ નો અવયવ છે કે નહીં તે ચકાસો. 

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો : $4 y^{2}-4 y+1$

અવયવ પાડો : $2 x^{2}+y^{2}+8 z^{2}-2 \sqrt{2} x y+4 \sqrt{2} y z-8 x z$

અવયવ પાડો :  $3 x^{2}-x-4$

યોગ્ય નિત્યસમનો યોગ્ય ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો.

$(i) $ $ (x + 3) (x + 3)$

$(ii)$ $(x -3) (x + 5)$