$7+3 x$ એ $3 x^{3}+7 x$ નો અવયવ છે કે નહીં તે ચકાસો.
બહુપદી $p(x)=3 x^{3}+7 x$ નું શૂન્ય $7+3x$ છે.
$\left[\because 7+3 x=0, \,\therefore 7=-3 x, \,\therefore x=-\frac{7}{3}\right]$
$p(x) =3 x^{3}+7 x $
$\therefore p\left(-\frac{7}{3}\right) =3\left(-\frac{7}{3}\right)^{3}+7\left(-\frac{7}{3}\right)$
$=3\left(-\frac{343}{27}\right)+7\left(-\frac{7}{3}\right)$
$=\frac{-343}{9}+\left(\frac{-49}{3}\right) $
$=\frac{-343+(-147)}{9}=\frac{-343-147}{9}=-\frac{490}{9}$
$-\frac{490}{9} \neq 0$ તેથી $3 x^{3}+7 x$ નો અવયવ $7+3 x$ નથી.
આમ, શેષ શૂન્ય ન હોવાથી $7+3x$ નો અવયવ $7+3x$ નથી.
જ્યારે $x^{4}+x^{3}-2 x^{2}+x+1$ એ $x-1$ વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ શોધો.
નીચે આપેલનાં અવયવ પાડો : $27 y^{3}+125 z^{3}$
નીચેના આપેલ બહુપદી માં જો $x -1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કિંમત શોધો : $p(x)=k x^{2}-3 x+k$
$x$ ની $x = -1$ કિંમત માટે $5x -4x^2+ 3$ બહુપદીનું મૂલ્ય શોધો.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો : $(3 x+4)(3 x-5)$