અવયવ પાડો : $2 x^{2}+y^{2}+8 z^{2}-2 \sqrt{2} x y+4 \sqrt{2} y z-8 x z$
$2 x ^{2}+ y ^{2}+8 z ^{2}-2 \sqrt{2} xy +4 \sqrt{2} yz -8 xz$
$=(-\sqrt{2} x )^{2}+( y )^{2}+(2 \sqrt{2} z )^{2}+2(-\sqrt{2} x )( y )+2(2 \sqrt{2} z )( y )+2(2 \sqrt{2} z )(-\sqrt{2} x )$
$\quad=(-\sqrt{2} x + y +2 \sqrt{2} z )^{2}=(-\sqrt{2} x + y +2 \sqrt{2} z )(-\sqrt{2} x + y +2 \sqrt{2} z )$
નીચે લંબચોરસનાં ક્ષેત્રફળ દર્શાવેલ છે તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ અનુક્રમે શોધો.
ક્ષેત્રફળ : $25{a^2} - 35a + 12$
નીચે આપેલી બહુપદી એક ચલ વાળી છે કે એક ચલ વાળી નથી ? તમારા જવાબ માટે કારણ આપો : $3 \sqrt{t}+t \sqrt{2}$
નીચે આપેલી બહુપદીનાં શુન્યો શોધો : $p(x) = x -5$
સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમોનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમતો મેળવો : $103 \times 107$
નીચે આપેલ બહુપદીનો અવયવ $(x + 1)$ છે તે નક્કી કરો : $x^{3}+x^{2}+x+1$.