નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો :
$x^{3}-9 x+3 x^{5}$
એક ચોરસનું ક્ષેત્રફળ $\left(9 x^{2}+30 x+25\right)$ એકમ છે, તો તેની બાજુનું માપ શોધો. $(x > 0).$
$x^{3}+125$ ને $(x-5),$ વડે ભાગતાં શેષ ........ મળે.
નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો :
$y^{3}\left(1-y^{4}\right)$
ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેનાની કિંમત મેળવો.
$(0.2)^{3}-(0.3)^{3}+(0.1)^{3}$