$x^{3}+125$ ને $(x-5),$ વડે ભાગતાં શેષ ........ મળે.

  • A

    $250$

  • B

    $0$

  • C

    $-125$

  • D

    $125$

Similar Questions

નીચેના અવયવ પાડો :

$8 p^{3}+\frac{12}{5} p^{2}+\frac{6}{25} p+\frac{1}{125}$

શેષ પ્રમેયના ઉપયોગથી $x^{3}+x^{2}-26 x+24$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરતાં મળતી શેષ શોધો

$x-4$

અવયવ પાડો.

$16 x^{2}-40 x y+25 y^{2}$

ચકાસો કે $3$ અને $5$ બહુપદી $x^{2}-x-6$ નાં શૂન્ય છે કે નહીં.

મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીઓના અવયવ પાડો

$x^{2}-3 x-40$