ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેનાની કિંમત મેળવો.

$(0.2)^{3}-(0.3)^{3}+(0.1)^{3}$

  • A

    $0.018$

  • B

    $-1$

  • C

    $1$

  • D

    $-0.018$

Similar Questions

એક ચોરસનું ક્ષેત્રફળ $\left(9 x^{2}+30 x+25\right)$ એકમ છે, તો તેની બાજુનું માપ શોધો. $(x > 0).$

અવયવ પાડો.

$x^{2}+\frac{y^{2}}{4}+\frac{z^{2}}{16}+x y+\frac{y z}{4}+\frac{z x}{2}$

નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો ?

$x^{50}-1$

અભિવ્યક્તિ .......... બહુપદી છે.

અવયવ પાડો $: x^{3}-x^{2}-17 x-15$