$(x+3)^{3}$ ના વિસ્તરણમાં $x$ નો સહગુણક ............. છે.
જો $x^{3}+a x^{2}+19 x+20$ ને $x + 3$ વડે ભાગતાં શેષ $a$ મળે, તો $a$ ની કિંમત શોધો.
જો $p(x)=x^{2}-2 \sqrt{2} x+1,$ હોય, તો $p(2 \sqrt{2})$ =..........
શેષ પ્રમેયનો ઉપયોગ કરી $x^{3}+7 x^{2}+17 x+25$ ને $x+4$ વડે ભાગતાં મળતી શેષ શોધો.
નીચેના ગુણાકાર મેળવો :
$(2 x-y+3 z)\left(4 x^{2}+y^{2}+9 z^{2}+2 x y+3 y z-6 x z\right)$