નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
$x^{2}-5 x+4$ એ સુરેખ બહુપદી છે.
$x^{2}-8 x+10$ માં શું ઉમેરવાથી તે $x-3$ વડે વિભાજ્ય થાય ?
વિસ્તરણ કરો.
$(x+5 y)(x-5 y)$
અવયવ પાડો.
$16 x^{2}-40 x y+25 y^{2}$
નીચે આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો
$p(t)=7 t-21$