ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો અને તેના મહત્વના મુદ્દાઓ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(1)$ આ નિયમમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળનો અર્થ બળ જ છે. આ નિયમને સરળ અને સ્પષ્ટ રીતે નીચે મુજબ લખાય. "બળ હંમેશાં જોડ $(Pair)$ માં જ લાગે છે.

$A$ પદાર્થ પર $B$ વડે લાગતું બળ, $B$ પદાર્થ પર $A$ વડે લાગતાં બળ જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે."

$(2)$કોઈ પણ  બળ કદાપિ  એકલું-અટેલું હોતું નથી.કારણ કે  બળો હમેશા જોડમાં જ ઉદભવે છે. 

$(3)$ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશાં એક સાથે અને અલગ-અલગ પદાર્થ પર લાગે છે. એટલે ક્રિયાબળ કારણ છે અને પ્રતિક્રિયાબળ એ તેની અસર છે. 

$(3)$ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હમેશાં એક સાથે અને અલગ-અલગ પદાર્થ પર લાગે છે.એટ્લે કે ક્રિયાબળ પર પ્રતિક્રિયાબળ એ તેની અસર હોય છે.

ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં કોઈ કારણો-અસરનો સંબંધ અભિપ્રેત નથી. $B$ વડે $A$ પરનું બળ અને $A$ વડે $B$ પરનું બળ એક જ ક્ષણે લાગે છે.તેથી એક બળને ક્રિયાબળ અને બીજા બાળને પ્રતિક્રિયા બળ લાગે છે.

$(4)$ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બે જુદા પદાર્થો પર લાગે છે. ધારો $A$ અને $B$ પદાર્થોની એક જોડ છે.

ગતિના ત્રીજા નિયમ મુજબ,

$\overrightarrow{ F }_{ AB }=-\overrightarrow{ F }_{ BA}$

આ આથી જો આપણે કોઈ પદાર્થ ($A$ અથવા $B$) ની ગતિનો વિયાર કરીએ તો બેમાંનું એક જ બળ ગણવું પડે છે.

બે બળોનો સરવાળો કરીને મેળવેલ પરિણામી બળ શૂન્ય થાય છે એમ કહેંવુ ભૂલભરેલું છે.

અને તેમનો સરવાળો શૂન્ય થાય છે. તેથી કણોના તંત્રમાં આંતરિક બળોની જોડ નાબૂદ થાય છે. આથી ગતિનો બીજો નિયમ પદાર્થ અથવા કણોના તંત્ર માટે લાગુ પાડી શકાય છે.

Similar Questions

કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે યોગ્ય રીતે જોડો.

  કોલમ $-I$   કોલમ $-II$
$(1)$ વેગમાનનો ફેરફાર $(a)$ બળ
$(2)$ વેગમાનના ફેરફારનો દર  $(b)$ બળનો આધાત
    $(c)$ વેગમાન

$150 \,g$ નો પદાર્થ પર $0.1$ સેકન્ડ માટે બળ લાગતાં, $20 \,m/s^2$ નો પ્રવેગ પ્રાપ્ત કરે છે.તો બળનો આધાત ......... $N-s$ થશે.

પદાર્થને ગતિઊર્જા ન હોય તો વેગમાન પણ ન હોઈ શકે. સહમત છો ?

$1000\,kg$ ની એક બસ સ્ટેશન પર ઊભી છે, તો બસનું રેખીય વેગમાન કેટલું ? 

“દળ અને વેગનો ગુણાકાર ગતિ પર બળની અસર ઊપજાવવામાં પાયાની બાબત છે.” આ વિધાન સમજાવો.