$150 \,g$ નો પદાર્થ પર $0.1$ સેકન્ડ માટે બળ લાગતાં, $20 \,m/s^2$ નો પ્રવેગ પ્રાપ્ત કરે છે.તો બળનો આધાત ......... $N-s$ થશે.
$0.5$
$0.1$
$0.3$
$1.2$
ગતિ કરતાં પદાર્થની ઝડપ બમણી કરવામાં આવે, તો......
એક બેટ્સમેન $0.4 \,kg$ દળ ધરાવતા બોલને પાછો બોલરની જ દિશામાં તેની પ્રારંભિક ઝ5પ $15 \,ms ^{-1}$ ને બદલ્યા વગર ફટકારે છે. બોલને આપવામાં આવતો આવેગ (બોલને રેખીય ગતિ છે તેમ ધારતાં) ......... $Ns$ હશે.
કુદરતમાં એકલું-અટુલું બળ ન હોય એમ શાથી કહી શકાય ?
$50 \,g$ દળનાં એેક દડાને $20\,m$ ની ઉંચાઈથી ફેકવામાં આવે છે. એક જમીન પર ઉભેલો છોકરો $200 \,N$ નાં સરેરાશ બળ સાથે બેટથી દડાને શિરોલંબ રીતે ઉપર તરફ મારે છે. જેથી તે $45 \,m$ ની શિરોલંબ ઉંચાઈને પ્રાપ્ત કરે છે. તો દડાનો બેટ સાથેનો સંપર્ક સાથે રહેવાનો સમય શોધો.
[ $g=10 \,m / s ^2$ લો]
ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ કોના સંરક્ષણ પર આધારિત છે?