કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે યોગ્ય રીતે જોડો.

  કોલમ $-I$   કોલમ $-II$
$(1)$ વેગમાનનો ફેરફાર $(a)$ બળ
$(2)$ વેગમાનના ફેરફારનો દર  $(b)$ બળનો આધાત
    $(c)$ વેગમાન

  • A

    $(1-a),(2-b)$

  • B

    $(1-a),(2-b)$

  • C

    $(1-b),(2-a)$

  • D

    $(1-b),(2-c)$

Similar Questions

વિધાન: રોકેટ હવાને પાછળ તરફ ધકેલીને આગળ તરફ ગતિ કરે છે.

કારણ: ન્યુટન ના ત્રીજા નિયમ મુજબ હવા તેને આગળ વધવા માટે જરુરી ધક્કો આપે છે.

  • [AIIMS 2001]

“અનુભવી ક્રિકેટર વધુ ઝડપે આવતા ક્રિકેટ બોલને સહેલાઈથી ઝીલે છે જ્યારે શિખાઉ ક્રિકેટરને હાથમાં ઈજા થઈ શકે છે.” શાથી ?

ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો અને તેના મહત્વના મુદ્દાઓ જણાવો.

$2\, kg$ દળ ધરાવતાં પદાર્થનો સ્થાન-સમયનો આલેખ દર્શાવ્યો છે. પદાર્થ પર $t = 0\, s$ અને $t = 4\, s$ માટે બળનો આઘાત કેટલો હશે ?

$3\,kg$ ના દળ પર લાગતા બળનો આલેખ આપેલ છે.તો તેનું વેગમાન ........... $N-s$ થાય.