અચળ વેગમાન ધરાવતા પદાર્થ માટે શું અચળ હશે?
જ્યારે પદાર્થ પર મોટા મૂલ્યનું બળ બહુ જ અલ્પ સમય માટે લાગતું હોય ત્યારે બળનો આઘાત કેવી રીતે શોધી શકાય છે?
એક બેટ્સમેન $0.4 \,kg$ દળ ધરાવતા બોલને પાછો બોલરની જ દિશામાં તેની પ્રારંભિક ઝ5પ $15 \,ms ^{-1}$ ને બદલ્યા વગર ફટકારે છે. બોલને આપવામાં આવતો આવેગ (બોલને રેખીય ગતિ છે તેમ ધારતાં) ......... $Ns$ હશે.
ક્રિકેટના બોલને સિક્સર મારવા ક્રિકેટર બેટને ઘુમાવીને બોલને શાથી ફટકારે છે ?
$50$ ગ્રામ દળ ધરાવતાં પદાર્થનો વેગ $20\,cm/s$ છે. તેની પર $50$ ડાઈનનું સતત બળ લાગે, તો $5$ સેકન્ડને અંતે વેગમાન કેટલું થાય ?