“દળ અને વેગનો ગુણાકાર ગતિ પર બળની અસર ઊપજાવવામાં પાયાની બાબત છે.” આ વિધાન સમજાવો.
બે જુદા-જુદા દળના સ્થિર પદાર્થો પર નિશ્ચિત બળ ચોક્સસ સમયગાળા માટે લગાડવામાં આવે તો, હલકો પદાર્થ ભારે પદાર્થ કરતાં વધારે ઝડપ પ્રાપ્ત કરે છે. પણ આ સમયગાળાનાં અંતે બંને પદર્થો એકસરખું વેગમાન પ્રાપ્ત કરે છે. આમ, જુદા-જુદા પદાર્થો પર સમાન બળ સમાન સમયમાં વેગમાનનો એકસમાન ફેરફાર પ્રાપ્ત કરે છે.
ન્યૂટનનાં ગતિના ત્રીજા નિયમ મુજબ
જ્યારે પદાર્થ પર મોટા મૂલ્યનું બળ બહુ જ અલ્પ સમય માટે લાગતું હોય ત્યારે બળનો આઘાત કેવી રીતે શોધી શકાય છે?
$5 \,kg$ દળનો એક પદાર્થ $t=0 \,s$ સમય પર $\vec{v}=(2 \hat{i}+6 \hat{j}) \,m / s$ વેગ સાથે ગતિ કરી રહ્યો છે. તે $t =2 \,s$ સમય પછી પદાર્થનો વેગ $(10 \hat{i}+6 \hat{j})$ છે, તો પદાર્થનાં વેગમાનમાં થતો ફેરફાર .............. $kg m / s$ હશે.
એક બ્લોક ને ખરબચડા સમક્ષિતિજ સમતલ પર મૂકેલો છે. સમય આધારિત સમક્ષિતિજ બળ $F = kt$ બ્લોક પર લાગાડવામાં આવે છે.જ્યાં $k$ એ ધન અચળાંક છે. તો બ્લોક માટે પ્રવેગ-સમય નો આલેખ નીચેના માથી કયો થશે?
$80 \,kg$ નો માણસ ઘર્ષણરહિત સપાટી પર પડેલ $320 \,kg$ ની ટ્રોલી પર $1\, m/sec$ ના વેગથી ગતિ કરતાં $4 \,sec$ પછી તેનું સ્થાનાંતર જમીનની સાપેક્ષે ........ $m$ હશે.