પ્રવાહીની મુક્ત સપાટી સંકોચાવાનું વલણ કેમ ઘરાવે છે ? તે જણાવો.
પ્રવાહીના પૃષ્ઠ પરના અણુઓ, પ્રવાહીમાં નીચે તરફ બળ અનુભવે છે. તેમની સ્થિતિઊર્જા વધુ હોય છે. દરેક તંત્ર સ્થિતિઉર્જા લધુતમ બનાવવાનું વલણ ધરાવે છે. તેથી પૃષ્ઠમાંથી કેટલાક અણુઓ પ્રવાહીની અંદર જાય છે. તેથી, પૃષ્ઠમાં રહેલા અણુંઓ વચ્ચે અંતર અણુબળ લાગવાથી તેની મુક્ત સપાટી સંકોચાવાનું વલણ ધરાવે છે.
મેગ્નસ અસર એ શું છે ?
પવનની ટનલમાં એક નમૂના (model)ના વિમાન પરના પ્રયોગમાં પાંખની ઉપર અને નીચેની સપાટીઓ આગળ વહનની ઝડપ અનુક્રમે $70\, m\,s^{-1}$ અને $63\, m\, s^{-1}$ છે. જો પાંખનું ક્ષેત્રફળ $2.5\, m^2$ હોય તો પાંખ પર ઊર્ધ્વ ધક્કો (બળ) (lift) કેટલો હશે ? હવાની ઘનતા $1.3\, kg\, m^{-3}$ લો .
અરોપ્લેનની સમક્ષિતિજ સમતલમાં રહેલી પાંખ ઉપરની સપાટી પર હવાની ઝડપ $60 \,m / s$ અને તળિયાની સપાટી નીચે તે $45 \,m / s$ છે. જો હવાની ઘનતા $1.293 \,kg / m ^3$ છે તો દબાણનો તફાવત ............ $N/m^2$ છે
બર્નુલીનો સિદ્ધાંત સાબિત કરો.
બર્નુલીના સમીકરણ માટે કયા મૂળભૂત નિયમનું પાલન થાય છે ? તે જાણવો ?