મેગ્નસ અસર એ શું છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

દબાણના તફાવતના કારણકે ધુમતા બોલ $(Spinning ball)$ નો ગતિમાર્ગ વક થાય છે. વધુ દબાણ ધરાવતા વિસ્તાર તરફ આ પથ બર્હિગોળ થાય છે. આ અસરને મેગ્નસ અસર કહે છે.

Similar Questions

બર્નુલીના સમીકરણની મર્યાદા અને ઉપયોગીતા જણાવો.

એક પ્રવાહી એક સમક્ષિતિજ નળી કે જેનો આડછેદ બદલાતો હોય તેમાં જે સ્થાને $P$ પાસ્કલ દબાણ હોય ત્યાં $v\;ms^{-1}$ વેગથી વહે છે. બીજા સ્થાને જ્યાં દબાણ $\frac{ P }{2}$ હોય ત્યાં  તેનો વેગ $V\;ms^{-1}$ છે. જો પ્રવાહીની ઘનતા $\rho\, kg\, m ^{-3}$ અને પ્રવાહ ધારારેખી હોય તો $V$ કેટલો હશે?

  • [JEE MAIN 2020]

વિધાન : પ્રવાહમાં જ્યારે દબાણ વધુ હોય ત્યાં વેગ ઓછો હોય અને ઊલટું પણ (દબાણ ઓછું અને વેગ વધુ)

કારણ : બર્નુલીના નિયમ મુજબ આદર્શ પ્રવાહીના વહન માટે એકમ દળમાં રહેલ કુલ ઉર્જા અચળ હોય.

  • [AIIMS 2013]

બર્નુલીનું સમીકરણ અસ્થાયી છે ? તે જાણવો ?

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર પાત્રમાં પ્રવાહી ભરીને તેને પોતાની અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે છે. પાત્રની ત્રિજ્યા $5\, cm$ અને ભ્રમણની કોણીય ઝડપ $\omega\; rad \,s^{-1}$ છે. પાત્રની વચ્ચે અને પાત્રની સપાટી વચ્ચે ઊંચાઈનો ફેરફાર $h($ $cm$ માં)કેટલો હશે?

  • [JEE MAIN 2020]