એક $\rho$ ઘનતા ધરાવતા પદાર્થને $h$ ઊંચાઈથી સ્થિર અવસ્થામાંથી $\sigma$ ઘનતા ધરાવતા તળાવમાં છોડવામાં આવે છે, જ્યાં $\sigma > \rho$. બધા જ અવરોધક બળોને અવગણવામાં આવે છે તો પદાર્થએ સપાટી પર પાછો આવે તે પહેલા મહત્તમ કેટલી ઊંડાઈ સુધી ડૂબશે?
સાચું બર્નોલીનું સમીકરણ. . . . . . .છે. (સંજ્ઞાઓ તેમનો પ્રમાણિત અર્થ રજૂ કરે છે.)
જો વહનનો વેગ $4 \,m / s$ હોય તો વેલોસિટી હેડ .......... $m$ ?
બર્નલીનું સમીકરણ નદીમાંના ઢાળ પરથી પાણીના વહનનું વર્ણન કરવા માટે વાપરી શકાય ? સમજાવો.
સ્થાયી, અદબનીય, અચક્રિય, અસ્થાન તરલ પ્રવાહ માટે બર્નુલીનું સમીકરણ મેળવો.