નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
એનોથેસીયમ (તંતુમયસ્તર) લઘુબીજાણુઓ ઉત્પન્ન કરે છે.
પોષકસ્તર વિકાસ પામતી પરાગરજને પોષણ આપે છે.
પરાગરજના બહારના સખત આવરણને અંત આવરણ કહે છે.
બીજાણુજનક પેશી એ એકકીય હોય છે.
બજારમાં પરાગની ગોળીઓ ….... માટે મળી રહે છે.
ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછી કેટલા સમયમાં જીવિતતા ગુમાવે છે?
સ્પોરોપોલેનિન માટે અસંગત વિધાન ઓળખો.
એક પરાગાશય કેટલી લઘુબીજાણુધાની ધરાવે છે?
લઘુબીજાણુપર્ણ ..... ધરાવે છે.