સ્પોરોપોલેનિન માટે અસંગત વિધાન ઓળખો.

  • A

    સ્પોરોપોલેનિન પરાગરજનું સખત અંદરનું આવરણ છે.

  • B

    ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય તરીક જાણીતું છે.

  • C

    ઉચા તાપમાન, જલદ એસિડ અને બેઈઝ સામે ટકી શકે છે, ઉત્સેચકો પણ સ્પોરોપોલેનિનને અવનત કરી શકતા નથી.

  • D

    સ્પોરોપોલેનિનની હાજરીને કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે.

Similar Questions

તરુણ પરાગાશયમાં લઘુબીજાણુધાનીના કેન્દ્રમાં ગોઠવાયેલા કોષોના સમુહને શું કહે છે?

લઘુબીજાણુઘાનીનો વિકાસ ....... માં થાય છે.

પાર્થેનિયમ (ગાજરધાસ) માટે શું સાચું છે?

$(a)$ તે આયાત કરેલા ધઉમાં અશુદ્ધી તરીકે આવેલી છે.

$(b)$ તે એર્લજી કરે છે.

$(c)$ તેનાં પુષ્પ માં અલિંગી પ્રજનન થાય છે.

નીચે આપેલ શબ્દો વિકાસના ક્રમને આધારે સુવ્યવસ્થિત ગોઠવો : પરાગરજ, બીજાણુજનક પેશી, લઘુબીજાણુચતુષ્ક, પરાગ માતૃકોષ, નર જન્યુજનક.

સ્ફોટનસ્તર (પરાગાશયમાં) નું મુખ્ય કાર્ય છે.