બજારમાં પરાગની ગોળીઓ ….... માટે મળી રહે છે.
પ્રયોગશાળામાં ફલન માટે
સંવર્ધન કાર્યક્રમ માટે
ખોરાકના પુરક તરીકે
નવસ્થાની જાળવણી માટે
પોષકસ્તર કોને પોષણ પુરૂ પાડે છે?
નીચે આપેલ શબ્દો વિકાસના ક્રમને આધારે સુવ્યવસ્થિત ગોઠવો : પરાગરજ, બીજાણુજનક પેશી, લઘુબીજાણુચતુષ્ક, પરાગ માતૃકોષ, નર જન્યુજનક.
નીચેનામાંથી કયાં કૂળનાં સભ્યોની પરાગરજ મહિનાઓ સુધી જીવિતતા જાળવે છે?
નરજન્યુઓની પ્લોઈડી શું હોય છે?
એન્ડોથેસિયમ (તંતુમય સ્તર) અને પોષક સ્તર ના સ્થાન અને કાર્ય જણાવો.