નીચેનામાંથી શું ઉત્સેચકીય પ્રક્રિયાનું અવરોધક છે?
પરાગરજ બાહ્ય આવરણ
પર્ણનું ક્યુટિકલ
ત્વક્ષા
દઢોતક તંતુઓ
પરાગાશયની રચનાનું સૌથી બહારનું સ્તર કયું છે?
........ થી વઘુ આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, ....... થી ઓછી આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે.
આવૃત બીજધારીમાં નર જન્યુઓ શાના વિભાજન દ્ઘારા નિર્માણ પામે છે?
દરેક બીજાણુંજનક પેશી એ સક્રિય પરાગ કે સૂક્ષ્મબીજાણુ માતૃકોષ છે. બીજાણુકોષમાં જોવા મળતું વિભાજન એ ..... છે.
સ્ફોટનસ્તર (પરાગાશયમાં) નું મુખ્ય કાર્ય છે.