પરાગાશયની રચનાનું સૌથી બહારનું સ્તર કયું છે?
તંતુમય સ્તર
અધિસ્તર
મધ્યસ્તર
પોષકસ્તર
આવૃત બીજધારીમાં $100$ પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા લઘુબીજાણુ માતૃકોષની જરૂર પડે?
એક લઘુબીજાણુ માતૃકોષમાંથી કેટલા લઘુબીજાણુ ચતુષ્ક બને છે ?
નીચેની આકૃતિમાં $a$ ને ઓળખો.
મધ્યસ્તર કયા સ્તરો વચ્ચે આવેલું છે?
લઘુબીજાણુ સર્જાય ત્યારે તે કેટલા કોષોના સમુહ સ્વરૂપે હોય છે?