દરેક બીજાણુંજનક પેશી એ સક્રિય પરાગ કે સૂક્ષ્મબીજાણુ માતૃકોષ છે. બીજાણુકોષમાં જોવા મળતું વિભાજન એ ..... છે.

  • A

    અર્ધસૂત્રીભાજન

  • B

    સમસૂત્રીભાજન

  • C

    અંતઃસૂત્રીભાજન

  • D

    અસૂત્રીભાજન

Similar Questions

આકૃતિમાં $'x'$ શું દર્શાવે છે?

ક્યું વાક્ય ખોટું છે? 

આયાત કરવામાં આવેલ ઘઉની સાથે કઈ વનસ્પતિ અશુદ્ધિ તરીકે ભારતમાં પ્રવેશી?

પરિપકવ પરાગરજના બે કોષોના નામ આપો.

નીચેના પૈકી ...... એ ઉત્સેચકોનાં કાર્યમાં પ્રતિરોધક બને છે.