આવૃત બીજધારીમાં નર જન્યુઓ કયા કોષના વિભાજન દ્વારા નિર્માણ પામે છે?

  • A
    લઘુબીજાણુ માતૃકોષ
  • B
    લઘુબીજાણુ
  • C
    જનનકોષ
  • D
    વાનસ્પતિક કોષ

Explore More

Similar Questions

પરાગાશયમાં લઘુબીજાણુ માતૃકોષો (Microspore mother cells) તરત જ કોના દ્વારા ઘેરાયેલા હોય છે?

પરાગરજની કઈ અવસ્થામાં નરજન્યુઓનું સર્જન થઈ ચુક્યું હોય છે?

લઘુબીજાણુ ચતુષ્કના કોષોની પ્લોઈડી શું હોય છે ($n$ માં)?

પુંકેસરના તંતુનો અગ્ર છેડો કોની સાથે જોડાયેલો હોય છે?

પરાગાશયમાં એન્ડોથેસિયમ અને ટેપેટમ શેમાંથી ઉદ્ભવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo