સ્ફોટનસ્તર (પરાગાશયમાં) નું મુખ્ય કાર્ય છે.
યાંત્રિક
પોષણ આપવાનું
સ્ફોટન
એકપણ નહિ.
ક્યું વાક્ય ખોટું છે?
$I.$ પરાગશયમાં બીજાણુજનક પેશીને દરેક કોષ લધુબીજાણુ ચતુષ્કનું નિર્માણ કરવા માટે સક્ષમ છે.
$II.$ પરાગરજ નર જન્યુજનક દર્શાવે છે.
$III.$ પરાગરજ સામાન્ય રીતે ત્રિકોણીય અને $10-15 \mu m$ - વ્યાસ ધરાવે છે.
$IV.$ સ્પોરોપોલેનીન એક પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. જે ફક્ત જલદ એસિડ અને બેઈઝ દ્વારા જ તોડી શકાય છે.
લઘુબીજાણુધાનીની આંતરિક રચના વર્ણવો.
એક લાક્ષણિક પરાગાશયમાં કેટલી લઘુબીજાણુધાનીઓ આવેલી હોય છે ?
પરાગરજ શેમાંથી મુક્ત થાય છે?
ક્રાયોપ્રીઝર્વેશન શું છે?