નીચેનામાંથી કયું સમપરિમાણીય વિકલ સમીકરણ છે?

  • A
    $(4x + 6y + 5)dy - (3y + 2x + 4)dx = 0$
  • B
    $(xy)dx - (x^3 + y^3)dy = 0$
  • C
    $(x^3 + 2y^2)dx + 2xy dy = 0$
  • D
    $y^2 dx + (x^2 - xy - y^2)dy = 0$

Explore More

Similar Questions

જો $y \frac{dy}{dx} = x \left[ \frac{y^2}{x^2} + \frac{\phi(y^2/x^2)}{\phi'(y^2/x^2)} \right]$,$x > 0$,$\phi > 0$,અને $y(1) = -1$ હોય,તો $\phi(y^2/4)$ ની કિંમત શોધો:

વિકલ સમીકરણ $\left(x \sin \frac{y}{x}\right) dy = \left(y \sin \frac{y}{x} - x\right) dx$ નો વ્યાપક ઉકેલ શોધો.

રામ તેના મિત્રને મળવા જાય છે. રામ જાણે છે કે તેના મિત્રને $2$ બાળકો છે અને તેમાંથી $1$ છોકરો છે. જો બાળક છોકરો કે છોકરી હોવાની સંભાવના સમાન હોય,તો બીજું બાળક છોકરી હોવાની સંભાવના કેટલી છે?

વિકલ સમીકરણ $x y^{\prime} = 2 x e^{-y / x} + y$ નો ઉકેલ શોધો.

$\frac{dy}{dx} = \frac{y}{x} + \tan \frac{y}{x}$ નો ઉકેલ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo