નીચેનામાંથી કયા વિકલ સમીકરણનો એક વિશિષ્ટ ઉકેલ $y=x$ છે?

  • A
    $\frac{d^{2} y}{d x^{2}}-x^{2} \frac{d y}{d x}+x y=x$
  • B
    $\frac{d^{2} y}{d x^{2}}-x \frac{d y}{d x}+x y=0$
  • C
    $\frac{d^{2} y}{d x^{2}}+x \frac{d y}{d x}+x y=x$
  • D
    $\frac{d^{2} y}{d x^{2}}+x \frac{d y}{d x}+x y=0$

Explore More

Similar Questions

$a$ ત્રિજ્યા ધરાવતા તમામ વર્તુળોના સમૂહનું વિકલ સમીકરણ શું છે?

$y=c^{2}+\frac{c}{x}$ એ કયા વિકલ સમીકરણનો ઉકેલ છે?

જો $l$ અને $m$ એ ઉગમબિંદુથી $P$ એકમ અંતરે આવેલી તમામ સીધી રેખાઓના વિકલ સમીકરણનો ક્રમ અને ઘાત હોય,તો $l m^2+l^2 m=$

જો વક્રોના કુળ $y^2=4a(x+a)$ (જ્યાં $a$ પ્રાચલ છે) ને અનુરૂપ વિકલ સમીકરણનો ક્રમ અને ઘાત અનુક્રમે $m$ અને $n$ હોય,તો $m+n^2=$

સમીકરણ $y=e^x(a \cos x+b \sin x)$ માંથી $a$ અને $b$ નો લોપ કરીને મેળવેલ વિકલ સમીકરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo