પરાગનલિકાનો વિકાસ ક્યાં થાય છે?
પરાગવાહિનીમાં
પરાગાશયમાં
પરાગાસનની ઉપર
પુંકેસર તંતુમાં
પરાગરજ એ અતિ ઉંચા કે નીચા તાપમાનને સહન કરવાની ક્ષમતા ધરાવે છે, કારણકે તેનું બાહૃફલાવરણ એ .... બનેલું હોય છે.
પુંકેસર કઈ રચના ધરાવે છે?
ભારતમાં રહેલા મહત્વના હવામાના એલર્જી પ્રેરક કારકો.....છે.
સાચું વિધાન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
પરાગનલિકાના નિર્માણ સાથે કોણ સંકળાયેલું છે?