સાચું વિધાન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

  • A

    પરાગરજની જીવિતતાનો આધાર પ્રવર્તમાન તાપમાન અને ભેજ પર છે.

  • B

    ઘઉં કરતાં રોઝેસીના પરાગરજની જીવિતતા ઓછી હોય છે.

  • C

    પરાગરજનો વર્ષો સુધી પ્રવાહી નાઈટ્રોજનમાં $196^{\circ} C$ એ સંગ્રહ કરી શકાય છે.

  • D

    પરાગરજનું બાહ્યાવરણ સેલ્યુલોઝનું બનેલું હોય છે.

Similar Questions

પરાગાશયનું સ્ફોટન થવાથી શું મુકત થાય?

પરાગરજ સંગ્રહ માટેની સારામાં સારી પદ્ધતિ કઈ છે.

ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછી કેટલા સમયમાં જીવિતતા ગુમાવે છે?

પુંકેસરની કઈ રચના લાંબી છે?

આકૃતીને ઓળખો.