જો $ \vec A.\vec B = - |A||B|, $ તો બે સદિશો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચે ખૂણો કેટલો હશે?
$0^°$
$60^°$
$180^°$
$90^° $
બે સદિશો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચેનો ખૂણો $ \theta $ છે. ત્રિ-ગુણાંક $ \overrightarrow A \cdot (\overrightarrow B \times \overrightarrow A)$ નું મૂલ્ય કેટલું થાય?
એક સદિશને $\vec{A}=3 \hat{i}+4 \hat{j}$ જેટલો માનાંક અને તે $\vec{B}=4 \hat{i}+3 \hat{j}$ ને સમાંતર રહેલ છે. આ સદિશનો પ્રથમ ચરણમાં $x$ અને $y$ ધટક અનુક્રમે $x$ અને $3$ છે, જ્યાં $x=$___________છે.
ધારોકે $\vec{A}=2 \hat{i}-3 \hat{j}+4 \hat{k}$ અને $\vec{B}=4 \hat{i}+\hat{j}+2 \hat{k}$ છે તો $|\vec{A} \times \vec{B}|=$
જો $2 \hat{i}+4 \hat{j}-2 \hat{k}$ નો $\hat{i}+2 \hat{j}+\alpha \hat{k}$ પરનો પ્રક્ષેપ શૂન્ય હોય, તો $\alpha$ નું મૂલ્ય ........... હશે.