નરની ફળદ્રુપતા માટે અધિવૃષણ નલિકાનું શું મહત્ત્વ છે ?
અધિવૃષણ નલિકા શુક્રકોષને પુખ્તતા ધારણ કરવામાં, વધુ માત્રામાં પ્રચલન ક્ષમતા પ્રાપ્ત કરવામાં અને ફલનની ક્ષમતા ધારણ કરવામાં મદદ કરે છે. અધિવૃષણ નલિકા શુક્રવાહિનીમાં શુક્રકોષો દાખલ થાય તે પહેલાં થોડા સમય માટે શુક્રકોષોનો સંગ્રહ કરે છે.
અધિવૃષણ નલિકા થોડા થોડા સમયે શુક્રપિંડમાંથી શુક્રકોષો બહાર કાઢવા માટે પેરિસ્ટાલિક અને સેગમેન્ટિંગ સંકોચનો દર્શાવે છે.
નર સહાયક ગ્રંથિમાં કોનો સમાવેશ થાય છે ?
નીચેનામાંથી ક્યું કાર્ય સરટોલીકોષોનું નથી? (સસ્ટેન્ટાક્યુલર સેલ)
માનવમાં ઇન્ગવાઇનલ કેનાલનું કાર્ય કર્યું ?
કયારે અંડકમાંથી ધ્રુવકાયને બહાર ધકેલવામાં આવે છે ?
બહુ શુક્રકોષ કોનામાં સામાન્ય છે ?