કયારે અંડકમાંથી ધ્રુવકાયને બહાર ધકેલવામાં આવે છે ?
ફલન પહેલા
ફલન બાદ
શુક્રકોષનાં પ્રવેશબાદ અને ફલન પૂર્ણ થયા પહેલા
શુક્રકોષનાં પ્રવેશ પહેલા અને ફલન પહેલા જ
શુકકોષનાં ક્યાં ભાગમાં કણાભસૂત્ર સૌથી વધુ હોય છે.
શુક્રકોષમાં કણાભસૂત્રનું સ્થાન જણાવો.
સસ્તનમાં ફલનની જગ્યા...
પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનવાની ક્રિયાનું નામ આપો.
પ્રોજેસ્ટેરોન ........ દ્વારા સ્ત્રવિત થાય છે.