નીચેનામાંથી ક્યું કાર્ય સરટોલીકોષોનું નથી? (સસ્ટેન્ટાક્યુલર સેલ)
એન્ડ્રોજન બંધન પ્રોટીન મુક્ત કરે
એન્ટિમલેરિયન કારક મુક્ત કરે
ઇન્દ્રિબિનને મુક્ત કરી શુક્રકોષજનનું નિયમન કરે
ટેસ્ટોસ્ટીરોનનો સ્ત્રાવ
માનવ માદામાં માસિકચક્ર દરમિયાન અંડપતન ક્યારે જોવા મળે છે ?
નીચેનામાથી કઈ મેચ સાચી નથી?
માનવમાં કયું કોષીય સ્તર નાશ પામે છે અને પુનઃસર્જન પામે છે ?
ગર્ભનાં કયા તબક્કે ગર્ભની સ્થિતિતિ બતાવવું તૈયાર કરવામાં આવે છે ?
માનવમાં વીર્ય પ્રવાહીમાં સૌથી ઊંચું પ્રમાણ શેનું હોય છે ?